ભૂખંડો, સભ્યતાઓ, સામ્રાજયો, ધર્મો, જાત્તિઓ એ બધી તો પ્રકૃતિએ માંડેલી સોગઠબાજીની સોગઠીઓ છે. પ્રકૃતિ સભ્યતાની સોગઠી મારે એટલે દાયકાઓ જૂની સભ્યતા ધ્વસ્ત થાય અને સામ્રાજયની સોગઠી ચલાવે એટલે વગડામાં નવું સામ્રાજય સ્થપાય. ધર્મની સોગઠી ગાંડી થાય એટલે તો ભઇ જે પણ કોઇ અડફેટે આવે તે બધાને પગટળે દબાવી દે.
આપણા જાણીતા વૈજ્ઞાનિકો ના મત મુજબ આપણી પૃથ્વી નો ઉદભવ અંદાઝે ૧૪ અજબ વર્ષ પહેંલાં થયો હતો. તો ચાલો જોઇએ કે પ્રકૃતિની આ સોગઠબાજીમાં ધરતી પર ની અત્યાર સુધીની હયાત મહાન સભ્યતાઓના અત્યારે શુ હાલ-હવાલ છે.
આજથી ૧૦ હજાર વર્ષ પહેલાંની એટલે કે ઇ.સ. પૂર્વે ૮૦૦૦ ના અરસાની ‘એટલાન્ટિસ સભ્યતા’ અત્યાર ના મળતા પુરાવા ના આધારે પૃથ્વી પરની સૌથી પ્રાચીન સભ્યતા ગણાય છે. એટલાન્ટિસ સભ્યતા વિશે બહું ઓછી વિગતો મળે છે પણ મહર્ષિ પ્લેટોએ ‘ટાઇમસ’ (Timaeus) અને ‘ક્રિટિઅસ’ (Critias) ગ્રંથમાં અને મહર્ષિ ગુર્જિયેફે પ્રસિધ્ધ ગ્રંથ ‘બેલ્ઝેબુબ્સ ટેલ્સ ટૂ હિઝ ગ્રાન્ડસન’ (Beelzebub s Tales To His Grandson) માં ‘એટલાન્ટિસ સભ્યતા’ વિશે લહ્યું છે. આ બંને મહર્ષિઓના મત મુજબ ‘એટલાન્ટિસ’ એ વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા હતી અને અહિં વિશ્વના સૌથી શકિતશાળી મનુષ્યો વસવાટ કરતા હતા. એટલાન્ટિસના લોકો ઉત્ક્રાંતિમાં સૌથી મોખરે હતા. વૈશ્વિક પ્રભાવો અને મુલ્યોનું તેમને જ્ઞાન હતુ, વ્યવસ્થા ઉતમ હતી વગેરે વગેરે… ‘એટલાન્ટિસ સભ્યતા’ નુ આજે શું અસ્તિત્વ છે? વિશ્વની સૌથી મહાન અને પ્રાચીન સભ્યતા આજે સમુદ્રમાં ગરક થઇ ગઇ છે અને એ સ્થળે આજે એટલાન્ટિક મહાસાગર ધૂધવે છે. ‘એટલાન્ટિક મહાસાગર’ નામ બાકી રહ્યું છે બાકી બધું ગયું. એ મહાન સભ્યતાનો અંશ સુધ્ધા પણ બચ્યો નથી.
આગળ વધીએ ઇ.સ. પૂર્વે ૫૦૦૦ વર્ષ તરફ. નાઇલ નદીના કિનારે હાલના ઇજિપ્તમાં ‘મિસરની સભ્યતા’ ઉદભવી હતી. એ વખતે ની કૃતિઓ દ્વારા જાણવા મળે છે કે ગણિતશાસ્ત્રમાં એ લોકો અદભુત રીતે નિપુણ હતા. અત્યારના અતિ-આધુનિક સમયમાં પણ પ્રાપ્ત નથી કરી શકાઇ તેવી ચોકસાઇ એ વખતનાં સ્થાપત્યોમાં જોવા મળે છે. પિરામિડોની ચારેયબાજુઓ અને ખુણાઓ પરફેકટ છે જે આજના અતિ આધુનિક સમયમાં અતિ આધુનિક સરંજામ વડે મેળવવા પણ દુષ્કરછે. ઔષધશાસ્ત્રમાં એ સભ્યતા કેટલી નિપુણ હતી તેની ખબર તે કાળના સાચવી રાખેલા ‘મમી’ ઓ ઉપરથી પડે છે. એ કાળે જયાં સૃષ્ટિના સૌથી શ્રેષ્ઠ માનવો વસતા હતા અને વિજ્ઞાન, સમાજ, ઔષધ, સ્થાપત્ય વગેરેમાં બેમિસાલ ગણાતા તે ‘મિસરની સભ્યતા’ નું હાલ સ્થાન તપાસતા ત્યાં જોવા મળે છે કેવળ રેતીના ઢગ. આખી સભ્યતા સહારાના રણ હેઠળ દટાઇ ગઇ છે. શાશ્વત ગણાતું મિસર પ્રાકૃતિની રમતના કારણે કણ-કણમાં વિખેરાઇ ગયું.
એથી આગળ વધીએ અને જઇએ, સુમેરીયન, અક્કેડિયન, બેબિલોનિયન અને એસિરિયન જેવા મહાસામ્રાજયો ધરાવતી ‘મેસોપોટેમિયન સભ્યતા’ તરફ. ‘મેસોપોટેમિયન સભ્યતા’ ઇ.સ. પૂર્વે છઠ્ઠા મિલેનિયમ થી ઇ.સ. પ્રૂર્વે ૨૫૦૦ ના દીર્ધકાલીન સમયગાળા સુધી અસ્તિત્વમાં રહી હતી. આ સભ્યતાના લોકો સાહિત્ય અને ખગોળશાસ્ત્રમાં ઉતમ હતા. ‘ગિલ્ગમેશ નુ મહાકાવ્ય’ (Epic of Gligamesh) માં દર્શાવેલી વિચારોની સમૃધ્ધિ આજે પ્રાપ્ત કરવી અતિ દુષ્કર છે. અક્કેડિયન ભાષામાં લખાયેલા આ ગ્રંથને એક સમયે ઉકેલવાનો મહર્ષિ સોક્રેટિસે પ્રયત્ન કર્યો અને ગ્રંથથી સોક્રેટિસ એટલા પ્રભાવિત થઇ ગયાં કે તેમણે ગ્રંથને ‘અદ્રિતીય’ ગણાવ્યો. એ કાળે સ્ત્રી-પુરુષ બંનેમાં શિક્ષણ ફરજીયાત હતું. બેબિલોનિયન કાળમાં દરેક શહેરમાં અને દરેક મંદિરમાં ‘લાઇબ્રેરી’ હતી. પણ પછી પ્રકૃતિએ એવો ખેલ રચ્યો કે યુક્રેટિસ અને ટાઇગ્રિસ નદીના કાંઠે જે જગ્યાએ આ સભ્યતા પાંગરી અને ફુલી-ફાલી ત્યાં આજે નજર નાખો ત્યાં સુધી ‘સીરિયાનું રણ’ દેખાશે. આ સભ્યતાની બાજુના વિસ્તારમાં જ અને લગભગ એક જ સમયે વિકસેલી બીજી એક મહાન ‘પર્શિયન સભ્યતા’ હતી. વ્યપાર કુશળ આ આખી સભ્યતા હાલ ‘અરેબિયન ડેઝર્ટ’ હેઠળ શાંતિની નીંદર માણી રહી છે.
આપણી સિંધુ સંસ્કૃતિ ઇ.સ. પૂર્વે ૨૫૦૦ ની આસપાસ અસ્તિત્વ ધરાવતી હતી. આજે ટેકનોલોજીના યુગમાં ઉતમ ટાઉન પલાનિંગ કરવા છતાં થોડા વરસાદમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોની સડકો ઉપર પાણી ભરાઇ જતાં નદી બની જાય છે ત્યારે ‘સિંધુ ખીણની સંસ્કૃતિ’ (Indus Velly Civil-isation) માં એવી સુવ્યવસ્થિત નગરવ્યવસ્થા અને ગટર વ્યવસ્થા હતી કે ગમે તેટલો વરસાદ પડે પણ નગરના માર્ગો ઉપર પાણી નહોતું ભરાતું. નદીકિનારે નગરો ઊભાં કરવામાં આવ્યાં હતા. એ સભ્યતાના અવશેષો દર્શાવે છે કે ગણિત, ખગોળ, તબીબ વિધામાં તેઓ પારંગત હતા. એ મહાન સભ્યતાના અવશેષોનો પરિચય મેળવવા ગુજરાતના ‘ધોળાવીરા’માં કે ‘લોથલ’ એક આંટો મારી આવજો. કચ્છ અને પાકિસ્તાનમાં જે જગ્યાએ ‘હડપ્પાની સભ્યતા’ કે ‘સિંધુ ખીણની સંસ્કૃતિ’ ફેલાયેલી હતી તે જગ્યાએ હાલ ‘થરપારકરનું રણ’ ફેલાયેલું છે અને અમદાવાદ નજીક જયાં લોથલ વસેલું હતું ત્યાં ત્યારે ખંભાત ની ખાડી આવેલી હતી. જે હાલ માં ત્યાંથી ૩૦-૪૦ કિલોમીટર જેટલી દુર જતી રહેલી છે. ઇ.સ. ૧૯૪૦ માં ‘હડપ્પાની સભ્યતા’ ના અવશેષ માં થી મળી આવેલ પ્રાચીન શીવ લીંગ પર થી કહિં શકાય કે તેઓ શીવ ની પૂજા કરતા હતા.
છેલ્લે, ચીનની સભ્યતા ના જરા ખબર-અંતર જાણી લઇએ. ઇ.સ. પૂર્વે ૧૭૦૦ માં ‘પ્રાચીન ચીન સભ્યતા’ ના અનેક પ્રદાનો આજે પણ આપણે ઘણાં ઉપયોગી થઇ રહ્યાં છે. હાલનાં સમયમાં અસંભવ ગણી શકાય એવી ‘ગ્રેટ વોલ ઓફ ચાઇના’ એ સભ્યતાનું જીવતું પ્રતિક છે. આવી આ ‘પ્રાચીન ચીન સભ્યતા’ જયાં પ્રવર્તમાન હતી ત્યાં હાલ ‘ગેબીનું રણ’ આકાર લઇ ચુકયું છે.
ઇ.સ. પૂર્વે લગભગ ૫૦૦૦ વર્ષ પહેંલાં ની ભગવાન શ્રી કૃષ્ણ ની સોનાની દ્વારકા નગરી જે હાલ માં સંમુદ્ર માં પાંગરી રહિ છે. તેમજ ઇ.સ. પૂર્વે લગભગ ૮૦૦૦ વર્ષ પહેંલાં ની મહા શક્તિશાળી અને મહાન શીવ ભકત રાવણ ની સોના ની લંકા જે હાલ માં સંમુદ્ર માં ગળી ગયેલી છે. હાલ માં આધુનિક સાધન સામ્રગી દ્વારા મુશ્કેલી થી અમુક દ્વારકા અને શ્રી લંકા ના અવશેષો મળી આવેલા છે.
જયાં જયાં મહાન સભ્યતાઓ અને સંસ્કૃતિ પાંગરી હતી તે બધી પાણી અને રેતી માં તબદીલ થઇ ગઇ છે. આવું કેમ થયું હશે? સમજાવી શકશે કોઇ પ્રકૃતિની આ રમતને? પ્રકૃતિએ એવી તે કેવી સોગઠી મારી કે આખી સંસ્કૃતિ રેતી બની ગઇ? સચીનનાં ચોગ્ગા-છગ્ગા ઉપર ઊછળીને તાળીઓ પાડતા આપણે પ્રકૃતિના આ પંજા ઉપર તાળી પાડવી કે આપણા ગાલે તમાચો મારવો? સભ્યતાના ઘમંડને કણકણ કરીને રેતીમાં તબદીલ કરી નાખવાની પ્રકૃતિની રમતને કેમ કરીને સમજવી?
પ્રાચીન સભ્યતા સાથે પ્રકૃતિએ ખેલેલી સોગઠાબાજીને જોતા એક વાત તો ચોક્કસ થાય છે કે વ્યવસ્થાપનોને શાશ્વત બનાવવા માનવી પ્રયાસો કરે છે પણ વ્યવસ્થાપનો લાંબા ગાળા માટે નથી હોતા, પછી ભલે ને તે ગમે એટલા મજબુત હોય. આખરે તે પ્રાકૃતિ ની રમત નો એક હિસ્સો બની ને રહિં જાય છે. રમત માટે પ્રાકૃતિ તેનુ સર્જન કરે છે અને રમત આગળ વધારવા માટે પાકૃતિ જ તેનો નાશ કરે છે. હવે આમાં આપણે કોઇ સભ્યતાની મહાનતાને સ્વીકારીને આગળ વધવું કે પ્રકૃતિની રમત ને સમજવામાં મન પરોવવું??? તમે જ તમારા મન ના માલીક છો તો પંસદગી તમારી પોતાની જ…
બાકી સોગઠાબાજીની રમતમાં પ્રકૃતિ સભ્યતાની જેમ ભૂખંડોની સોગઠીઓને પણ સ્થાનફેર કરી નાખે છે. સભ્યતાની સોગઠીને હઠાવી લે એટલે પછવાડે વધ્યું રેતી ને પાણી. રેતી ને પાણીમાં સભ્યતાની સોગઠીને મૂકે એટલે ત્યાં નવી સભ્યતાની હરીયાળી ફુલે-ફાલે. નવા ભૂખંડો સર્જાય. આખરે સભ્યતાની જેમ ભૂખંડો પણ પ્રાકૃતિની સોગઠબાજીની સોગઠીઓ છે.
હાલમાં અસ્તિત્વમાં છે તે ધરતી અમુક સદી પહેલાં નહોતી. તે તદન બીજા જ સ્વરૂપે હતી અને ભવિષ્યમાં પણ નોખો જ આકાર લેશે. એક સમયે ‘એટલાન્ટિસ’ નામે ઓળખાતો ભૂખંડ હાલમાં ‘એટલાન્ટિક’ મહાસાગર માં સમાઇ ગયો છે. અતિ પ્રાચિન કૃતિઓમાં કે સ્થાપત્યોમાં અમેરીકા કે ઓસ્ટ્રેલીયા નામના ખંડોનો કોઇ ઉલ્લેખ જ નથી જોવા મળતો. એનો અર્થ એ થયો કે અમેરીકા અને ઓસ્ટ્રેલીયા હજુ નવજાત ભૂખંડો છે. પ્રાચીન નકશાઓમાં જુદા જુદા સમયે જુદા જુદા આકારમાં હતા.
રાજાઓ અને રાજયોને પણ પ્રકૃતિ સોગઠી ગણીને કયાંના કયા ફેંકી દિધા છે. રાજા વિશે વેદ-ઉપનિષદોમાં ઘણાં પાનાં ભરીને લખાયું છે પણ આજે રાજાઓ જ કયાં છે? રાજાઓની સોગઠી પ્રાકૃતિની ગાંડી સોગઠીની ઠેબે ચડી ગઇ. જેને શક્તિશાળી શાસકો તરીકે આપણે નવાજયા તેઓ પ્રકૃતિની રમત નો એક હિસ્સો જ છે.
આપણે ધર્મ, જાતિની વ્યવસ્થામાં ગળાડૂબ ખૂંપેલા રહિએ છીએ પણ ધર્મો પણ આખરે પ્રકૃતિની સોગઠબાજની સોગઠીઓ જ છે. શકિતશાળી ‘એટલાન્ટિસ સભ્યતા’ થી જ જાતિની વાત માંડીએ. એટલાન્ટિસ સભ્યતાના મનુષ્યો ‘અખલડાનિયન’ તરીકે ઓળખાતા. એમાંના કેટલાક અતિ શક્તિશાળી લોકોને પ્રકૃતિની રમતની (એટલાન્ટિસ પ્રલયની) આગોતરી જાણ થઇ ગઇ હતી. અમુક ગણ્યાંગાંઠ્યા ‘અખલડાનિયન’ નું ગૃપ એટલાન્ટિસ છોડીને સાવ ઉજ્જડ અને વેરાન એવી ‘મિસર’ ની ભુમી પર પહોંચ્યું. એ વખતે મિસરની ધરતી પર રખડું પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી હતી. આ રખડું પ્રજાતિ અને અખલડાનિયન પ્રજાતિ વચ્ચે સંકરણ થયું અને એક નવી પ્રજાતિ જન્મી જેણે મિસરની સભ્યતા વિકસાવી. વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રજાતિઓ વસવાટ કરતી હતી. સમયાંતરે અનેક પ્રજાતિઓ સામૂહિક સ્થાનાંતરણ કરતી રહીં. કયારેક પ્રકૃતિગત આફતોથી બચવા તો કયારેક મહામારીથી બચવાં. આમ એક પ્રજાતિ નું સ્થાનાંતર બીજી પ્રજાતિના વિસ્તારમાં થતું રહ્યું અને સંકરણ ની પ્રકિયા સતત ચાલતી રહી.
કહેવાય છે કે આપણા દૂરના પૂર્વજો બાલ્ટિક સમુદ્રની આસપાસમાં વસતા હતા અને કોઇ પ્રાકૃતિક આફત સામે અસ્તિત્વ ટકાવી રાખવા માટે આખી પ્રજાતિને આ સ્થાન છોડવાની ફરજ પડી. પ્રજાતિ નું વિભાજન વિવિધ ટોળાંઓ કે ઝુંડોમાં થયું અને જુદાં જુદાં ઝુંડો જુદી જુદી દિશામાં પ્રસ્થાન કરી ગયાં. કોઇ પૂર્વીય યુરોપમાં આશરો પામ્યાં તો કોઇ મધ્ય-એશિયના દેશોમાં સ્થાયી થયા. કોઇ રશિયન પ્રાંતોમાં રહેવા લાગ્યા. તો કોઇએ એશિયાના માર્ગે ભારતમાં આવીને પગદંડો જમાવ્યો. હવે એ કોણ માનશે કે યુરોપના ઘણા લોકો આપણા જ કુળના હોઇ આપણા ભાંડુ છે! પ્રકૃતિની રમતે આપણને દહીં વલોણું વલોવે એમ વલેવી નાખ્યા અને એવા તે અલગ-અલગ કરી નાખ્યા કે હવે આપણી સ્મૃતિમાં પણ નથી કે જેઓ આપણને કાળી ચામડીના ગણીને તિરસ્કારે છે કે આપણે જેને ધોળી ચામડીના ગણીએ છી તેની અને આપણી નાડીઓમાં એક જ પિતૃનું લોહી વહે છે! અને આપણે તો જાતિ ગૌરવમાં રચ્યાપચ્યા રહીએ છીએ. દરેક જાતિનો મનુષ્ય પોતાના જાત ભાઇનું તાણતો ફરે છે પણ એ પ્રકૃતિની જ રમત છે કે કોઇ એક જાતિ લાંબો વખત સુધી અસ્તિત્વ ધરાવતી નથી. સંકરણની પ્રકિયા સતત ચાલતી રહે છે. તમે જ કહો, જામનગર નો છોરો અમેરીકામાં જઇ ને કોઇ ગોરી મઢમ ને પરણે પછી એના વંશજને કઇ જ્ઞાતિમાં નાખશો?
ધર્મને આદિ-અનાદિ ગણવાવાળા ફીફાં ખાંડે છે, વાસ્તવમાં ધર્મ પણ પ્રકૃતિએ માંડેલી સોગઠબાજીની સોગઠી જ છે. કોઇ એક ધાર્મિક વિચારધારા ધરાવતું ગૃપ અન્ય વિચારધારા તરફ આકર્ષાય ત્યારે નવો ધર્મ જન્મે છે. તેનું નવું નામકરણ થાય છે. દાખલા તરીકે હાલ નું ઉદાહરણ સમજાવુ તો હિંદુ અને મુસ્લીમ ધર્મ. સૌ પ્રથમ જયારે હિંદુ ધર્મ અસ્તિત્વ માં આવ્યો ત્યારે તેઓ ભગવાન શીવ ની પુજા કરતા હતા અને તેઓ અહિંસા માં માનતા હતા સમય જતાં તેઓ માંથી કોઇ હિંદુ નુ બીજી કોઇ જાતી સાથે સંકરણ થતા તેના વંશજ મુસ્લીમ કહેવાયા જેઓ હિંસામાં માનતા હતા અને જેઓ એ એક નવા મુસ્લીમ ધર્મ ની સ્થાપના કરી અને જેઓ હાલ માં પણ શીવ ની પુજા કરે છે. આ વાત જાણતાં કદાચ તમને નવાઇ લાગશે પણ આ તદન સત્ય ધટના છે.
સંસ્કૃત, ખ્રિસ્તી સમય પહેલાં પ્રાચીન ભારતમાં એક બહોળા પ્રમાણમાં બોલાતી પ્રાચીન ભાષા છે. પ્રાચીન ભારતીય પૌરાણિક કથા તમામ પ્રકારના સંસ્કૃત પ્રતીકો સાથે ભરવામાં આવે છે ગોડ્સ પ્રતિનિધિત્વ કરે છે. આવી એક ચિહ્ન અક્ષર “ઓમ” અથવા “ઓયુમઅલ” જે પવિત્ર ટ્રિનીટી રજૂ કરે છે. પવિત્ર ટ્રિનીટી દેવતાઓ, “બ્રહ્મ”, “વિષ્ણુ” અને “મહેશ્વારા” સમાવેશ થાય છે. નામ દરેક અક્ષરો પસંદગી પસંદ કરવામાં આવે છે – “આહ” થી બ્રહ્મા, વિષ્ણુ માંથી “યુ”, અને મહેશ્વારા માંથી “એમ.”
ચંદ્ર અને તારા ઇસ્લામ નુ મૂળભૂત પ્રતીક છે, જે અલ્લાહ નુ પ્રતિનિધિત્વ કરે છે. જે હિંદુ દેવ મહાદેવ (શીવ) નો “ૐ” અને ચંદ્ર અને સ્ટાર” નુ પણ સ્પષ્ટ પ્રતિનિધિત્વ કરે છે. આ જ સાઇન ની સમાનતા જોતા જ બીજુ કંઇ વિશેષ કહેવાની જરૂર જણાતી નથી.
૭૮૬ શુ છે? જેમા કંઇ છુપાવા જેવુ નથી તે દરેક મુસ્લીમ સાથે જોડાયેલો અંક છે. તેમ જ ધણાં મુસ્લીમ ૭૮૬ ને પોતાનો એક લક્કી નંબર માને છે. જે ઘણાં મુસ્લીમ ના ઇ-મેઇલ એડ્રેસમાં, ટેલીફોન નંબરમાં, મોબાઇલ નંબરમાં, કે પછી ચલણી નોટો ના નંબરમાં આગળ કે પાછળ જોવા મળે છે. આથી ઘણાં સમય થી હું તેને સમજવા માટે પ્રયત્નો કરતો હતો. જયારે પણ બસમાં, ટ્રેનમાં કે પછી કોઇ ઓળખીતા મુસ્લીમ મળે તો પુછતો કે ૭૮૬ નુ ઇસ્લામમાં શા માટે વધારે મહત્વ છે. તો દર વખતે મને કંઇ અલગ જ મહત્વ જાણવાં મળતુ હતુ. કોઇ કહેંતુ કે ૭૮૬ લખેલ પથ્થરો ઉપર થી આવેલ તેથી તેનુ મહત્વ ઇસ્લામમાં છે. તો ઘણા મુસ્લીમો કહેશે કે ‘બીસ્મીલ્લાહ અલ-રહેમાન અલ-રહિમ’ (Bismillaah Al-Rahmaan Al-Raheem) વગેરે વગેરે… એક દિવસે હું એક શીવ ના ફોટો ની ઇફેકટ ફોટોશોપ માં આપી રહ્યો હતો. તો તે વખતે મેં એક મીરર ઇફેકટ આપી તો કંઇ અલગ જ દશ્ય જોવા મળ્યું. ૐ શબ્દ નો કંઇ અલગ જ મતલબ જોતા મારા આશ્ચર્ય નો પાર ન રહ્યો. સંસ્કૃતમાં ७८६ ને કંઇ આવી જ રીતે લખાય છે ને? હવે તેને જુની રીતે જમણી થી ડાબી બાજુ લખો જે કંઇ આરબી કે ઉર્દુમાં ६८७ આવી રીતે દેખાશે. હવે તેને એક અરીસામાં જુઓ. હવે આ નંબર ને યોગ્ય રીતે ગોઠવતા તે હિંદુ ધાર્મિક સીમ્બોલ ૐ જેવો જ દેખાશે. છે ને ખરેખર અદભુત! તેમજ આજે આખુ વિશ્વ તે વાત સ્વીકારેછે કે ૐ એ બધા જ શબ્દો નો જન્મ દાતા છે. તેનુ મુખ્ય કારણ એ છે કે ભારતીય સંસ્કૃતી ઓછમાં ઓછી ઇ.સ. પૂર્વે ૩૦૦૦૦ વર્ષ થી ૪૦૦૦૦ વર્ષ પુરાણી છે. જેમના દરેક પુરાવાઓ તમે અમારી પ્રકાશીત બુક ‘લગ્ન પુરાણ’માં જોઇ શક્શો. તેમજ ઇસ્લામ એ ઇ.સ. પૂર્વે અંદાજે ૫૦૦૦ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ છે. જેમના બધા જ પુરાવાઓ તમે અમારી પ્રકાશીત બુક ‘લગ્ન પુરાણ’માં જોઇ શક્શો તેમજ ‘ઇસ્લામ ઉદભવ’ લેખોમાંથી મેળવી શક્શો.
હિન્દૂ કહે છે કે, ભગવાન શિવે પોતાના ઇમેજ એક મૂર્તિ તરીકે પૂજા કરી મનાઇ હતી. તેથી, તે “શીવલીંગ” સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે. મુસ્લીમ ના જાણીતા ધર્મ સ્થળ કાબા અંદર જે કંઇ “પવિત્ર બ્લેક સ્ટોન” તરીકે ઓળખાય છે તે જ હકિકતામાં ભગવાન શિવની “શીવલીંગ” છે. જે શીવ ભારતમાં તામીલનાડુમાં ‘કબાઇશ્વર’ તરીકે ઓળખાય છે.
મુસ્લીમ ના મુખ્ય પ્રવિત્ર યાત્રા સ્થાન મક્કા-મંદિના. જયાં મુસ્લીમ સીવાય કોઇ પણ વ્યકતી ને જવાની મનાઇ છે. તેનુ કારણ પણ એ છે કે ત્યાં જે એક શીવ મંદિર છે. તેની જાણ બીજા કોઇ ને ન થાય તેની ખાસ નોંધ લેવાય છે. થોડું વધારે ઉંડાણ થી સમજાવું તો ધારો કે અમદાવાદ સીટી ની જેમ મક્કા મંદિના છે. તો શહેર માં ફરવા ની બધા જ લોકો ને પરમીશન છે. ભલે તે હિંદુ હોય કે મુસ્લીમ કે પછી અન્ય કોઇ જાતી હોય. બીજું એ કે ધારો કે અમદાવાદ શહેર માં કોઇ એક મસ્જીદ છે. તો તે મસ્જીદમાં ફકત ને ફકત મુસ્લીમ લોકો જ જઇ શકે છે અને ત્રીજું અને છેલ્લું એ કે ધારો કે તે મસ્જીદ માં એક મુખ્ય ભાગ છે. તો એ મુખ્ય ભાગ માં કોઇ મુસ્લીમ ને પણ બંદગી કરવા જવા માટે ની મનાઇ છે. એ મુખ્ય ભાગ માં તેના રાજા સિવાય કોઇ પણ વ્યક્તિ ને જવા દેવામાં આવતા નથી અને આ જ મુખ્ય ભાગ માં શીવ ની પુજા કરવામાં આવે છે. ભગવાન શીવ નો જ પવિત્ર પ્રતિક મકકા મંદિનામાં મુકવામાં આવેલ છે અને બઘા જ મુસ્લીમો હિંદુ પહેલા હતા. આ કટ્ટરપંથી મુસ્લિમો તેને છુપાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેના મુખ્ય કારણો એ છે કે ૯૯% મુસ્લીમો તે વાત થી અજાણ છે કે જેઓ અજ્ઞાત રીતે હિંદુ દેવી દેવતા ની પુજા કરી રહ્યા છે. તેનુ મુખ્ય કારણ એ છે કે તેઓ ને પહેલાથી જ તેમના રાજા દ્વારા છુપાવામાં આવેલ છે અને તેમના રાજા તો તે વાત પહેલા થી જાણે છે તેથી તેઓ દ્વિધામાં છે કે જો તેઓ સમગ્ર વિશ્વમાં ખુલ્લા પડશે તો પછી તેમની સંસ્કૃતિ મુશ્કેલી માં આવી જશે.
તેનું એક ખાસ ઉદાહરણ જો ભારત નુ જ આપું તો તાજ મહેલ. જે તાજ મહેલ ભુતકાળ માં એક શીવ મંદિર હતું અને હાલ તે એક પ્રવિત્ર યાત્રા સ્થાન ગણાય છે. હાલ માં જયાં મુમતાજ ની ક્બર છે તેની એકદમ નીચે એક શીવ મંદિર છે. હકિકતમાં તો બધા લોકો શીવ ને જ નમન કરે છે અને તેની નીચેના ભોયરામાં સાતેક રૂમ છે. જ્યાં હાલમાં પણ કોઇ ને જવાની સખ્ત મનાઇ છે. જે ભોયરામાં જ શીવલીંગ છે.
બીજા એક દાખલા થી સમજવું હોય તો મિસર ની સભ્યતાં માંથી લઇએ. મિસર ની સભ્યતાં માંથી મળેલા બધા પુરાવાઓમાં હાલ માં પ્રર્વતમાન ધર્મો માં ના એક પણ ધર્મ ની વાત નથી. મતલબ એ કે તે કાળ નો કોઇ પણ ધર્મ આજે અસ્તિત્વ માં નથી અને હાલમાં જે પ્રવર્તે છે એ એકેય ધર્મ તે કાળે અસ્તિત્વમાં નહોતો.
ભારતવર્ષનું જ બીજું એક ઉદાહરણ લઇએ તો ભારતમાં કયારેય ખ્રિસ્તી લોકો સ્થાયી સ્વરૂપે હતા જ નહીં. છતાંય આજે અહિં ૨૦૧૧ના આંકડા મુજબ, ૩ કરોડ અને ૬૦ લાખ જેટલા ખ્રિસ્તીઓ વસે છે. આ લોકો આવ્યા કયાંથી? તેમના મૂળ તપાસતાં ખબર પડશે કે તેઓ એક કાળે હિંદુ કે મુસ્લીમ હતા.
ગુજરાતના મોટા ભાગના મુસ્લીમો સલ્તનતકાળ પહેંલાં હિંદુ હતા. ‘ઘાંચી’ કોમ તરીક ઓળખાતી મુસ્લીમ કોમનો આંબો તપાસતા જણાઇ આવે છે કે ફક્ત ગુજરાતના કાઠિયાવાડ પંથકમાં જોવા મળતી આ મુસ્લીમ બિરાદરી થોડા કાળ પહેંલા જ આખેઆખી બિરાદરી હિંદુ હતી. હજુ પણ એ લોકોના રીત-રિવાજો હિંદુ રીત-રિવાજોને મળતા આવે છે. જેઓ હાલ માં મુસ્લીમ ધર્મ માં શ્રધ્ધા ધરાવે છે.
મોરબી, વાકાનેર પંથક માં જોવા મળતા મુસ્લીમ પણ થોડા દાયકા પહેંલાં હિંદુ હતા. જેઓ ના નામ અને સરનેમ (અટક) આજે પણ હિંદુ નામ અને સરનેમ (અટક) ને લગતા હોય છે. જેઓ હાલ માં ‘મોમના’ તરીકે ઓળખાય છે. જેઓ પોતાના ઘર માં હિંદુ દેવી – દેવતા ના ફોટો રાખે છે અને મુસ્લીમ ના પીર અને મસ્જીદ ના ફોટો પણ રાખે છે અને જેઓ હિંદુ અને મુસ્લીમ બંન્ને ધર્મ ના રીતી રીવાજો અને પુજા અર્ચનમાં વિશ્વાસ ધરાવે છે.
અરે અમદાવાદનો અહમદશાહ બાદશાહ પણ મૂળ ટાંક રાજપૂત હતો. છે ને પ્રકૃતની ભૂલભુલામણીની રમત ની કમાલ! પ્રકૃતિ રમતના ભાગ રૂપે સભ્યતાઓની જેમ ધર્મોને પણ જન્મ આપે છે અને રમતના ભાગ રૂપે ચોક્ક્સસમયે આથમી પણ જાય છે.
દેવતાઓ પણ પ્રકૃતિની રમતની સોગઠીઓ છે. દેવતાઓ પણ કાયમી નથી. તેમનો પણ ઉદય થાય છે, અસ્ત થાય છે અથવા તો પરિવર્તન થાય છે. નવા દેવતાઓનું સર્જન થાય છે અને જુના દેવતાઓ વિસરાઇ જાય છે. ‘મિસર સભ્યતા’ નાં દેવી-દેવતાઓ વિશે વાત કરીએ તો, એ લોકો કોઇ અદ્રશ્ય દેવી-દેવતા કે વ્યકતિને કયારેય નહોતા પુજતા. તે લોકોના અસ્તિત્વ ને ટકાવવામાં પ્રકૃતિનો જે ઘટક સીધી રીતે મદદરૂપ થાય તેને જ દેવ તરીકે પૂજતા હતા. રોમન અને ગ્રીક સામ્રાજયના દેવો સાવ નોખા જ પ્રકાર ના હતા. ઇજિપ્ત કાળમાં જે ‘બેલ્જેબુબ’ને દેવ તરીકે ગણવામાં આવતા હતા તે ‘બેલ્જેબુબ’ ને અત્યારે દાનવ ગણવામાં આવે છે. તો આપણા જ ભારતવર્ષ ના ઇતિહાસ માં ‘રામાયણ’ ના પ્રાચીન ગ્રંથમાં રાવણ ને દાનવ તરીકે દર્શાવવામાં આવેલ છે. તો આજે જ ભારત ના કેટલાંક પ્રાંત માં તેમજ શ્રી લંકા માં તેમને દેવ તરીકે પુજાય છે.
ભારતનો સાંસ્કૃતિક વારસો હાલમાં પ્રવર્તમાન સભ્યતાઓમાં સૌથી જૂનો ગણાય છે. ભારતે અનેક વિભુતિઓ પેદા કરી છે, ભારતમાં શિખામણોના અનેક સંપ્રદાયો, ગ્રંથો, વિચારધારાઓ પ્રવર્તમાન છે. વિશ્વ પણ એ વાત સાથે સંમત છે કે ભારત બહુ જૂની સભ્યતા છે. પણ એ પ્રકૃતિના ખેલનો જ એક ભાગ છે કે એ જ ભારતમાં હાલ વિશ્વની સૌથી વધુ ગરીબ, ભ્રષ્ટાચારી અને સ્વાર્થી પ્રજા વસે છે. પ્રાણીમાત્રમાં પણ ઇશ્વરનો વાસ છે એમ કહેતા દેશ માં ૫૦૦ રૂપિયામાં માણસ ને મારાવા માટે સોપારી અપાય છે.
‘જનની જન્મભુમીશ્વ સ્વર્ગાદપિ ગરીયસી’ નુ સૂત્ર આપનાર દેશમાં હવે ભુખ્યા નાગરીકો સંગઠન બનાવીને દેશ સામે બંડ પોકારે છે. ૪૦ ટકા લોકોને બે ટંક ખાવાનું નસીબ નથી, કરોડો લોકો બેઘર છે. અસંખ્ય મુનિ-મહર્ષિઓ ના અદભુત પ્રદાન પછી પણ દેશ ના આ હાલ? આ પ્રશ્નનો સાવ સરળ જવાબ છે : ‘એ જ તો પ્રકૃતિનો ખેલ છે.’
આનાથી સાવ ઊલટી દિશાનો પ્રકૃતિનો ખેલ જાણવા ખાડી દેશો તરફ નજર દોડાવીએ, ખાડી દેશો સુકાભટ રણપ્રદેશો છે. ત્યાં ન કોઇ સંસ્કૃતિ હતી કે ન કોઇ શિખામણના ગ્રંથો કે ન કોઇ મહાન વિભુતિઓ પેદા થઇ હતી કે ન કોઇ મજબુત શાસકો જન્મયાં હતા. મિડલ ઇસ્ટનો ગલ્ફ પ્રાંત મૂલત: રણપ્રદેશ હતો અને અમુક વર્ષો પહેલાં જ ત્યાં કશું જ રસપ્રદ નહોતું. રખડુ આરબ લૂટારાની ટોળકી અહીં-તહીં ખોરાકની શોધમાં ચબરખા કરતી. તેમનો એક્માત્ર ચર્ચિત ગ્રંથ ‘અરેબિયન નાઇટસ’ શુ છે?
ભુખ્યાં-રખડું આરબોને રણપ્રદેશમાં કોઇ બીજી લુટારું ટોળકી મળી જતી ત્યારે ભુખ્યાં આરબો પાસે પરસ્પર વહેંચવા જેવું અનુભવોનું કશું ભાથું નહોતું. તેઓ ચમત્કૃતિ ભરેલી વાર્તાઓ ઉપજાવી કાઢતા અને તેને મલાવી-મલાવીને રજુ કરતાં. એ રીતે સામેની ટોળકીને પ્રભાવીત કરતાં. સામેની ટોળકી પણ ‘ટાઢા પહોંરનાં હાંકવા’માં ઊણી ન ઉતરતી અને તેનાથી પણ ચડિયાતી વાર્તાઓ ઉપજાવી કાઢતી અને સમય પસાર કરતા. એ સમયે પસાર કરવા ઉપજાવી કાઢેલી વાર્તાઓ એટલે ‘અરેબિયન નાઇટસ’. અને પ્રકૃતિએ એવી સોગઠી મારી જે માત્ર રેતી ઊડતી હતી તે પ્રદેશના ગર્ભમાં તેલના કૂવાઓ મૂકી દીધા અને રખડું આરબોને વિશ્વની સૌથી સમૃધ્ધ પ્રજામાંની એક બનાવી દીધી. કોઇ વારસો નહીં, કોઇ શીખામણો નહીં, કોઇ વિભૂતિઓ નહીં, કોઇ ગ્રંથો નહીં છતાં ત્યાં ઉતમ કાયદો-વ્યવસ્થા અને સમૃધ્ધીની રેલમ છેળ ઊડે છે! પ્રકૃતિએ પાસા બદલ્યા એનું એ કારણ છે.
પ્રકૃતિની રમત, નિયમો, પ્રભાવો સમજવામાં આવે તો જીવન-મરણને લઇને મનમાં ઉદભવેલા ગુંચવાડાનોય ઉકેલ આવે પણ માનવીએ ઘડેલા નિયમો, અનુમાનો, અટકળો, આશરાઓ, વિચારધારાઓ પ્રકૃતિની રમતને સમજવામાં કામ નથી આવતાં એટલું તો સમજણે સ્વીકારવું પડે છે. કોઇ અતિ આસ્તિક પ્રકૃતનો મનુષ્ય આ વાતને નહીં જ સ્વીકારે.
પ્રકૃતિના ખેલને જાણ્યા પછીય પ્રકૃતિના કાયદાઓ આપણી પકડની બહાર જ રહેવાના. ઘણા લોકો કહે છે કે ફલાણા-ફલાણા જણને ત્રણ કાળનું જ્ઞાન છે. પરંતુ પ્રકૃતિની રમતના જાળ એવી તો બિછાવેલી છે કે એમ કોઇ એ રમતમાંથી છટકવાનો કે રમતના ભેદ ને પારખી જવાનો દાવો કરી શકે એ વાતમાં માલ નથી.
પ્રકૃતિ ચિંતક ‘દિવ્યેશ’ પ્રકૃતની રમતમાં અટવાયેલા મનુષ્ય અંગે સંતાપ વ્યકત કરતા લખે છે ‘મનુષ્ય એ મનુષ્ય તરીકે જન્મ પામતો હોત તો અતિ ઉતમ હોત, પરંતુ મનુષ્ય એક શાપિત વ્યક્તિ તરીકે જન્મે છે. આ શાપિત જન્મતાંની સાથે જ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, દેશ, વેશ, પ્રદેશ, વિચારધારા સાથે સાંકળી દેવામાં આવે છે અને પછી મનુષ્ય આંખુ જીવન આ શાપના ભાર હેઠળ જીવ્યા કરે છે અને તેને અંત સુધી મનુષ્ય બનવાનો મોકો પ્રાપ્ત થતો નથી કે નથી આવતો મનુષ્ય બનવાનો વિચાર. મનુષ્ય બનવા માટે પ્રકૃતિના રહસ્યો જાણવાં પડે જે મનુષ્ય શાપના બોજા હેઠળ કયારેય મેળવી શકતો નથી’.
Leave A Comment