About

About2024-03-07T14:40:06+05:30

સુ-સ્વાગતમ્!!!

પ્રિય મિત્રો,

સુસ્વાગતમ્ !!!

સુસ્વાગતમ્, સુસ્વાગતમ્, પ્રેમભર્યુ સ્વાગત છે તમારું જી રે!
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, મોઘેરા મહેમાન મારા રે.
શ્રી ગણપતિનું સ્મરણ કરી, યાદ કર્યા માતા સરસ્વતીને રે,
શ્રી ગુરૂ ચરણ સ્મરણમાં, અમે યાદ કર્યા છે શ્રીનાથજીને રે,
આવો રે… આવો રે… મોંઘેરા મહેમાન મારા તમે આવો રે.

સુસ્વાગતમ્, સુસ્વાગતમ્, પ્રેમભર્યુ સ્વાગત છે તમારું જી રે!
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, મોઘેરા મહેમાન મારા રે.
મારા માતા પિતાનું સ્મરણ કરી વંદન તમ માતપિતાને રે,
આ દિલ-એ-લાગણીઓ થી, મેં તો યાદ કર્યા તમને જી રે,
આવો રે… આવો રે… મોંઘેરા મહેમાન મારા તમે આવો રે.

સુસ્વાગતમ્, સુસ્વાગતમ્, પ્રેમભર્યુ સ્વાગત છે તમારું જી રે!
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, મોઘેરા મહેમાન મારા રે.
આજે પધાર્યા અને હવે પણ પધારશો તમે એવી આશા રે,
“દિવ્યેશ” ના શબ્દો વાંચી, આપો પ્રતિભાવ તેવી આશા રે,
આવો રે… આવો રે… મોંઘેરા મહેમાન મારા તમે આવો રે.

સુસ્વાગતમ્, સુસ્વાગતમ્, પ્રેમભર્યુ સ્વાગત છે તમારું જી રે!
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, મોઘેરા મહેમાન મારા રે,
ફરી પધારી ને અહીં તેમાં જ હૈયે મારા આનંદ રહેશે જી રે,
તમે જો આવ્યા તો આ “દિવાના” હૈયાંમાં ખુશી કેવી જી રે,
ફરી પધારીને અમારા નાઝુક દિલને “કૃતાર્થ” કરશો જી રે,
“દિવ્યેશ” અહીં દિલ થી વિનંતી કરે છે એવી તમને જી રે!

મારા વિશે!!!

હહંહં…મ…

અરે… શુ કહુ હુ તમને મારા વિશે….

અરે યાર… જરા વિચાર તો કરવા દો…

તો જરા જોઇએ હવે હુ શુ મારા વિશે તમને કહિ શકું છું…

દિવ્યેશ સંઘાણી છે. ધણા લોકો મને દિવ્યેશ પટેલ ના નામે પણ ઓળખે છે. પણ આપના બધા માટે અહિયા “દિવાના“.

હું બહુ જ પ્રેમાળ, નમ્ર, મહત્વાકાંક્ષી, ઉત્સાહી, સાહસીક અને પોતાની જાતે જ પોતાને પ્રેરણા આપનાર એક પૃથ્વી પરનો એક મહેમાન છું. હું દૃઢ પણે એક બીજા પ્રત્યે સમજશક્તિ, વિશ્વાશ અને ભરોષો ધરાવામાં માનનારો વ્યકિત છું. મારી પોતાની સંબંધો વિશે એક નવી ભૌતિકવિચારધારા છે જે ભૌતિકવિચારધારા મેં પોતની જાતે જ બનાવેલી છે હું ફકત તેને જ અનુસરુ છું.

હું મારી જીંદગીની હરએક પળને ખુશી થી અને મજા થી માણવા માં વિશ્વાશ કરુ છું.” હું તેમ માનુ છું કે મેં મારી જીંદગીમાં બધુ જ મેળવુ છે જે મેં ઈચ્છા રાખી છે અથવા તો જે મેં જીંદગી પાસે થી માંગ્યુ છે. હું મારી જીંદગીમાં કોઇ નાની એવી પણ ઈચ્છા ને મારવામાં નથી માનતો, કારણ કે જીંદગી ખુબ જ ટૂંકી છે તો હું મારી જીંદગીની હરએક પળને ખુશી થી અને મજા થી માણવા માં વિશ્વાશ કરુ છું. મારુ જીંદગી પ્રત્યેનું વલણ કંઇક એવુ છે કે જીંદગી ભલે તમે સાદાઇપૃવક થી જીવો પણ હરએક પળને ખુશી થી અને મજા થી માણો. હું કયારેય પણ જતી રહેલ મારી જીંદગીની કોઇપણ પળ કે કોઇપણ વસ્તુ પાછળ રડતો નથી કે પસ્તાવો કરતો નથી અથવા જો તેમ કહીયે તો યાદ કરતો નથી. હું હમેંશા મારી જીંદગી વર્તમાનમાં જીવુ છું અને કંઇક નવુને નવુ શીખવા માંગુ છું. મને મારી જાતે જ બનાવેલા નિયમોનું પાલન કરવુ ગમે છે. હું મારુ કોઇ પણ કામની શરુઆત કરુ તે પહેલા તેની પહેલા તે માટે ખુબ જ ઊડાણપૃવક તેનુ આયોજન કરુ છુ તે પછી જ તે કામની શરુઆત કરુ છું. હુ મારા દરેક કાર્યમાં ખુબ જ નિયમીત છુ (તે ખુબ જરૂરી છે – સિવાય કે સમય). હું તેવુ આયોજન કરુ છુ કે જે સમય પ્રમાણે અથવા તો પરિસ્થીતી મુજબ તેને બદલી શકાય.

ઓહંહં… એ તો કહેતા રહિ ગયુ કે… હું હમેંશા આગળ વધવામાં માનુ છુ કેમ કે હું વ્યવહારીક વ્યકિત છુ. હું તેવી વ્યકિતને ધિકકારુ છુ જે પીઠ પાછળ વાતો કરે છે. જો ખરી રીતે કહુ તો દિલનો ખુબ જ સાફ વ્યકિત છું.

હું મારા કામ પ્રત્યે ખુબ જ ગંભીર છુ અને તેને પ્રાથમિકતા આપુ છુ પણ તેનો અર્થ તે નથી કે હું તેનો વ્યસની છું. હું મારા પરિવાર સાથે પણ પુરતો સમય વિતાવુ છું કારણ કે પરિવાર પણ એટલો જ જરૂરી છે જેટલુ કે મારુ કામ. હું હમેંશા મારા પરિવારને પ્રથમ પંસદગી આપું છું. ભારતીય સંસ્કૃતિ મારા લોહીમાં છે અને હું પશ્ચિમ સંસ્કૃતિમાં પણ વિશ્વાશ કરુ છું. હું મારા વિચારના આધુનિકરણમાં માનુ છું.

વધુ માહિતી!!!

દિવ્યેશ જંયતિભાઇ સંઘાણી

૨૧, માર્ચ – ૧૯૮૫

૦૭ : ૩૦ : ૩૦ – પૃવઁ મધ્યાહ્ન ( સવાર )

અલિયાબાડા (જામનગર)

હિંદુ

લેઉવા પટેલ

હડમતિયા (જામનગર)

૫.૬” ઇંચ

  • તત્વજ્ઞાન અને વિચારશક્તિ વિશે ના લેખો લખવા
  • કવિતા શાયરી અને ગઝલ લખવી
  • ગીત લખવા
  • ચિત્ર દોરવા
  • કોમ્પ્યુટરની મદદ વડે ડિઝાઇન બનાવી
  • કોમ્પ્યુટરની મદદ વડે એનિમેંશન ડિઝાઇન બનાવી
  • કોમ્પ્યુટરની મદદ વડે વેબ સાઇટની ડિઝાઇન બનાવી
  • કોમ્પ્યુટરની મદદ વડે વિડીયો એડિટીંગ કરવુ
  • લવન્ડર
  • મરુન
  • સફેદ
  • વોલીબોલ
  • સાયકલીંગ
  • કેરમ
  • યોગા અને ધ્યાન
  • અજય દેવગન
  • ઋતિક રોશન
  • હમકો હમ્હી સે ચુરાલો – મોહબ્બતેન
  • સુનો…ના…સુનો…ના…સુન…લો…ના – ચલતે ચલતે
  • સરદાર વલ્લભભાઇ
  • સ્વામી વિવેકાનંદ
  • જીંદગી ની હરએક પળ ને ખુશી થી અને મજા થી માણો.
  • કયારેક આપણે ભગવાન ઉપર છોડી દેવુ જોઇએ.
  • આપ કિ ખાતિર – એનીથિંગ ફોર યુ.
  • જ્યા હુ મારા પરિવાર સાથે પુરતો સમય રહિ શકુ અને મજા કરી શકુ
  • માનવ સંસાઘન – જનરલ મેનેજર બનવુ
  • મારી પોતાની એક સોફ્ટવેર કંપની બી. એસ. સી. (બોમ્બે સ્ટોક એકસચેન્જ)માં લીસ્ટેડ કરાવવી
  • મારી પોતાની વિશ્વવિધ્યાલય બનાવવી
  • જે લોકો ને મરી ઉપર વિશ્વાસ છે તેની સાથે મારી જિંદગી ગાળવી
  • જે લોકો મને જણે છે તેમનો એક સારો મિત્ર બનવાની
  • વાહન ચલાવા
  • સિનેમા જોવા
  • જુદી જુદી જગ્યાએ ફરવા જવુ
  • પંજાબી
  • ઈટાલીયન
  • ચાઇનીઝ
  • દક્ષિણ ભારતીય
  • ગુજરાતી
  • અંગ્રેજી
  • હિન્દી
  • ગુજરાતી
  • હાસ્યરસ આપનાર
  • પ્રેમ સાહસને લગતા
  • લડાયક અને છેલ્લે સુધી પક્કડી રાખનાર
  • અત્યંત ભયજનક
  • રાગીણી ખન્ના
  • એશ્વર્યા રાય
  • બધી જ પરિસ્થીતિમાંં મારો હસ્તો ચહેરો
  • ખરાબ પરિસ્થીતિમાંં પણ કંઇક થઇ જાશેની આશા
  • મારા માતા-પિતા
  • મારા ગુરુ
  • હુ કયારેય મારી કોઇપણ ઇચ્છાને મારતો નથી.
  • હુ કંઇપણ ઇચ્છુ છુ તે મેળવી ને જ રહુ છુ.
  • હુ ઊંધ્યા કે જમ્યા વિના ચાર દિવસ સુધી રહી શકુ છુ.
  • વિશ્વવિધ્યાલયની સ્થાપના કરવાની
  • સ્વીંઝરલેંન્ડ
  • લંડન
  • દરીયા કે નદિ કિનારે
  • મારા પરિવાર ની બધી મારી જવાબદારી પુરી કરવી
  • મારા પુરા પરિવાર સાથે પુરી દુનિયા પર ના પ્રવાસ પર જવાની
  • સમાજ માટે કંઇક નવુ કરી ને જવાનુ

Latest Publications!!!

Latest Articles!!!

Your organization isn’t for you;

It’s for your employees,

They’re first in our mind,

When we build your presence in their mind,

So end organization is exactly what you’re looking for.

– Hr. Divyesh Sanghani

Divyesh Sanghani is a thoroughly professional, dynamic and entertaining Trainer. I found Divyesh’s sessions educational, motivational and inspiring.  Companies should pay serious fees to have him spend a day with their Staff, then monitor their performance before and after.

Deepak Ekade, Training Manager | NetAmbit Infosource Pvt. Ltd.

I have worked with Divyesh on a number of occasions and his knowledge and experience from within the Human Resources and recruitment market is exceptional. Divyesh is personable, approachable and has an uncanny way of knowing what people are thinking and working with them to help them to realize their fullest potential.

Vimal Mungra, Director | Universal Corporation

Before his arrival, the company was in dire need of a professional HRD manager-to attract required talent, to provide necessary facilities to staff and workmen, to arrest employee turnover, reduce absenteeism and improve house-keeping. Mr. Divyesh fit the bill admirably.

Amitabha Guha, DGM - Operation | Paloma Turning Co. Pvt. Ltd.

Divyesh is a forward looking, enthusiastic HR & Admin professional. He has an openness, potential and willingness to learn the new things. He is a growing and learning professional with a philosophical touch. I wish him grand success and bright future in all his endeavors.

Chetan Bhojani, Management Consultant | Nova Technocast Pvt. Ltd.

Title

Go to Top