જે મળતી હતી સ્વપ્ન મા,
તે હવે હક્કિત મા પણ દેખાય છે.
ફેશનેબલ દોસ્તી ની વચ્ચે,
તેની સાદગી અલગથી વરતાઇ છે.
જુએ છે જે મને જયારે જયારે,
ત્યારે ત્યારે તે પણ શરમાઇ છે.
અને એટલે જ તો તે મારી જાન છે.
તે પણ છે મારા પ્રેમમા એવુ મને પણ સમજાય છે.
આપ્યો છે એક કાગળ એને મને,
જે છે કોરો છતાં પણ વચાય છે.
આમ તેના તરફ થી પણ મારા પ્રેમ ની હા મા હા સમજાય છે.
થઇ છે અમારી સગાઇ અને,
કંકોત્રી પણ છપાય છે.
લગ્ન પણ લેવાય છે.
ત્યાં તો મારી આંખો ખુલી જાય છે.
જે સ્વપ્ન આવ્યુ હતુ તે પણ તુટી જાય છે.
આવે છે વિચાર એવો મને,
જાન મળી છે તો તેમનો જાનુ થવુ છે મારે,
પણ મારા નશીબ મા મારી જાન,
વિધાતા દ્ર્રારા ક્યારે લખાશે.
જે મળતી હતી સ્વપ્ન મા,
તે હવે હક્કિત મા પણ દેખાય છે.
Leave A Comment