જે મળી ના શકી દિવસ ના અંજવાળામા.

જે મળી ના શકી રાતો ના ખ્વાબોમા.

મન શોધી રહુયુ છે એવી કોઇ વ્યકતી ને જે મન થી નજદિક હોય.

લુતાવી દવ મારુ આખુ આ વિશ્વ જેમના પ્રેમમા.

દિલ શોધી રહ્યુ છે એવી કોઇ વ્યકતી ને જે દિલ થી નજદિક હોય.

DIVYESH SANGHANI