હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
મારા દિલ-એ-મંઝીલને એક રાહી મળ્યા,
ફરતા હતા અમે તો, આંખોથી બે અજ્ઞાત,
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
તારી આંખોમાં હું તો, કયારે ખોવાઇ ગયો.
હર વખત વહે મારી, સંગે તારો પડછાયો.
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
ખૂન હિનાનું દિલમાં, વહે પણ અડી ન શકું.
મૃગજળ જેવો આભાસ, દિલ માં થયા કરે,
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
દિલમાં વહી ના શકું, દિલથી સહી ના શકું,
તને મળ્યાની ભીની લાગણી હવે ખાસ છે.
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
જીવવું છે હવે, હર પલ બસ તારી સંગાથે,
જીવનમાં મુજને કંઇ અવનવા અર્થ મળ્યા,
અવનવા અર્થ મળ્યા, દિલને રાહી મળ્યા!!!
સંબંધો બંધાયાને ફરી, ગઈ મારી તો દ્રષ્ટિ,
તુજ ને ગુમાવું તો, મારી શૂન્ય થાઈ શ્રુષ્ટિ,
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
સમયનું ચક્ર ફરતું ગયું, દિલને તોડી ગયા,
તું આશ થઇને નવા સંગી ને સંગીત મળ્યા,
નવા સંગીત મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!!
#દિવ્યેશ_સંઘાણી ©
Leave A Comment