Blog

July 2010

હજી પણ યાદ છે મને કે

By |2010-07-25T17:26:50+05:30July 25th, 2010|Blog, Gujarati, Poem|

હજી પણ યાદ છે મને કે નામ જોડાયુ હતું કોઇના નામ ની સાથે, હવે સમજાયુ મને કે પ્રેમ માં લાગણી ની તુલના હું કઇ રીતે કરી શકું. હજી પણ યાદ છે મને કે મન પાગલ થયુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હવે સમજાયુ મને કે પ્રેમ માં દિવાના બનવાનો લહાવો કંઇ અલગ [...]

અપના ખુદા બનાહ દિયા…

By |2010-07-22T23:33:06+05:30July 22nd, 2010|Blog, Gujarati, Poem|

બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા…     હમને તુમકો અપના ખુદા બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા…       જબસે મીલે હૈ હમ તુમસે ખ્વાબોમેં… તબસે હર લમ્હેં મેં મહેંસુસ કિયા હૈ તુમ્હેં… હોતા હૈ યે ઇશ્ક કયાં, કોઇ જરા મુજે દો બતા…     કિસીને બતાયા [...]

June 2010

આ ચાંદની

By |2010-06-22T23:51:24+05:30June 22nd, 2010|Blog, Gujarati, Poem|

કયા કહુ છુ કે રેશમી પોશાક પહેરે છે આ ચાંદની, દિલ કેરા અંધકાર માં ખીલી ઉઠી આ ચાંદની. સર્વ વ્યોમ માં પથરાઇ ને વરસતી આ ચાંદની, ને ચંદ્રની શીતળ રશ્મી ફેલાવતી આ ચાંદની.       મારા “દિલ ની લાગણી” માં લ્હેરો લહેરાવવા આવી, સ્વપ્નમાં સુખને રેલાવવી ને કરતી દુઃખ દુર, [...]

May 2010

લાગણી નો સંબંધ

By |2010-05-17T16:29:24+05:30May 17th, 2010|Article, Blog, Gujarati|

પટેલ પરીવાર ની એક ઉચ્ચ પરીવાર તરીકે સમાજ માં નામના હતી. તેઓ ખુબ જ શ્રીમંત હતા. મોટુ ઘર, નોકર ચાકર, ગાડી, અને એમ કહિયે ને કે જેવુ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના ધરમાં જોવા મળે છે એ બધુ જ અહીં હાજર હતુ. તેવા પરીવાર માં રહેવાવાળા પ્રવિણભાઇ. તેઓ બહુ ઉદાર-ચિત્ત અને પ્રતિભાશાળી પુરૂષ [...]

April 2010

દિલોજાન થી ચાહું છુ તને

By |2010-04-27T00:19:12+05:30April 27th, 2010|Blog, Gujarati, Poem|

દિલોજાન થી ચાહું છુ તને… ખુદા પાસે થી માગું છુ તને…   કોઇને નથી આપ્યુ ને ન આપીશ કદી, હ્રદય જેવું કંઇક આપ્યુ છે તને… હકિકત માં ન મળે કદિ તોયે, સ્વપ્ન માં રોજ બોલાવુ છુ તને… એકાંત માં રહુ છું મૌન માં તારી સાથે, પણ ભીડ વચ્ચે પાડું છુ સાદ [...]

March 2010

ચરણસ્પર્શ

By |2010-03-21T06:21:39+05:30March 21st, 2010|Article, Blog, Gujarati|

આપણે વડીલોને ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ? હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શકરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આર્શીવાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અથવા તો કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉત્સવદિને એમ અનેક મહત્વના પ્રસંગે તેમની ચરણવંદના કરીએ [...]

January 2010

September 2009

July 2009

એકાઉન્ટ ના ચોપડાવાળી

By |2009-07-21T00:43:37+05:30July 21st, 2009|Blog, Gujarati, Poem|

      મને થયુ કે તું મને “પ્રેમ” કરીશ, તેની મેં આ દિલમાં “આમનોંધ” કરી.     તારી એક-એક તીર્છી “નજર” ની, મારા દિલમાં તેની “ખતવણી” કરી.     પરંતુ તુ બીજા સામે જોઇને “હસવા” લાગી, તેની પણ મેં “પેંટા” નોંધ કરી.     તારો પ્રેમ એ મારી “મૂડી” છે, [...]

June 2009

તુમને નજરે મિલાકે…

By |2020-06-01T18:08:34+05:30June 27th, 2009|Blog, Gujarati, Poem|

        તુમને નજરે મિલાકે દિલ પર સિતમ દે દિયા, ભુલકે ખુદા કી હસ્તી કો તુમકો ખુદા બના દિયા.     સજ ધજ કે શિંગાર સજકે નિકલતી હો ગલીયો સે તુમ, ઇન્સાન કિ ક્યા ગલતી હૈ, રાહો કો ભી પસીના આ ગયા. નજર પડી જો આસમાન સે તો ચાંદ ભી [...]

Title

Go to Top