પ્રેમ એટલે કે….
પ્રેમ એટલે કે, પ્રેમ એટલે કે…. સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પણ પળાય એવો કાયદો…. પ્રેમ એટલે કે…. તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણોનો કાફલો…. ક્યારે નહીં માણી હોય, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે…. પ્રેમ એટલે કે…. ધરતી પર નુ એક અને [...]
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: