Gujarati

October 2018

તેરે નામ સે હૈં

By |2018-10-09T00:56:09+05:30October 9th, 2018|Blog, Gujarati, Poem|

મેરે વજૂદ સે લિપટી ખૂશ્બુ-એ-હિના તેરે નામ સે હૈં, મેરે જીગર મેં બહતી હર બૂંદ-એ-લહું તેરે નામ સે હૈં. આજ જો સબા ને ભેજી સારી યાદે તેરી ઇત્તિલા સે હૈં, મેરે ખ્યાલ-એ-ખ્વાબો કા રીશ્તા બસ તેરે નામ સે હૈં. આઇને મેં નજર પડી તો લગા મિલે હમ તેરે અકશ સે હૈ, [...]

September 2018

અલૌકિક પ્રેમકથા

By |2020-05-31T15:23:48+05:30September 27th, 2018|Article, Blog, Gujarati, RadheKrishna|

અલૌકિક પ્રેમકથા (ભાગ - ૧) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા     મીરાં સુરત શહેરના એક વૈષ્ણવ પરીવારમાં જન્મી હતી અને પરિવારમાં સૌથી મોટી હતી તે પછી નાની એક બહેન અને તેનાથી નાના બે ભાઇ હતા. વૈષ્ણવ પરીવારમાં ઉછરેલ હોવાથી નાની ઉમરથી જ માતા પિતાના આદર્શ, નીતિ-નિયમો, શિસ્ત અને [...]

પહેલી એ નજર

By |2018-09-23T23:09:15+05:30September 23rd, 2018|Blog, Gujarati, Poem|

મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર, હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર. તારી અને મારી નજર થી નજર મળી, જે ખૂશ્બુ-એ-હિના બની દિલમાં ઉભરી. જીગરના મિઠ્ઠા દર્દ ની મધુર એ અસર. હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર. ઝંખી રહ્યો તને ગુલાબી મૌસમ સમજી, ને તમે આવ્યા બનીને એક [...]

પહેલો પ્રેમ!!!

By |2018-09-03T15:03:39+05:30September 3rd, 2018|Blog, Gujarati, Poem|

પહેલો પ્રેમ ખબર નથી એવુ તે શુ કરી ગયો, ઇશ્કમાં રંગ-એ-હિના બની દિલમાં વહી ગયો. સ્વપ્નમાં જયારે તને જોઇ ઇશ્ક માં સળગતી, તો બચાવવા જીવતો જ સાગરમાં દુબી ગયો. બિલકુલ પણ ન હતો ગમ આ દિલ ટુટવાનો, હતા બધા પોતાના તો પીડા જાતે વેઠી ગયો. મળવાની તક ને મારા હાથે જ [...]

February 2017

ગરમ પાણીમાં દેડકો

By |2020-06-01T08:12:37+05:30February 26th, 2017|Article, Blog, Gujarati, HR|

પશ્ચિમના એક મનોવૈજ્ઞાનિકે માનવ મન અને આત્માની અનુભુતિ માટે ઇ.સ. ૧૮૬૯માં એક પ્રયોગ કર્યો.   ૨૫ °C ઉકળતા પાણીથી ભરેલા એક વાસણમાં દેડકાને નાખ્યો. નાખતાની સાથે જ દેડકો છલાંગ લગાવી બહાર નીકળી ગયો અને બચી ગયો.   તે જ મનસવિદે ઇ.સ. ૧૮૭૫માં એક બીજો પ્રયોગ કર્યો.   સાદા પાણીથી ભરેલા એક [...]

કૂવાનો દેડકો

By |2020-05-31T15:24:42+05:30February 23rd, 2017|Article, Blog, Gujarati, HR|

એક દેડકો હતો જે ઘણા વખતથી એક જ કૂવામાં રહેતો હતો. તે ત્યાં જ જન્મ્યો હતો અને ત્યાં જ ઊછર્યો હતો. દેડકાનું જીવન કૂવા પૂરતું જ મર્યાદિત હતું અને તે કૂવાને જ પોતાની દુનિયા માનતો હતો. એક દિવસ સવારમાં પૃથ્વીના પેટાળની હલનચલનને કારણે દરીયાના તળિયેની જમીન ધ્રુજે છે જેના કારણે ભૂકંપ [...]

કર્મચારી વિકાસ યોજના

By |2020-05-31T15:25:03+05:30February 22nd, 2017|Article, Blog, Gujarati, HR|

મારા આ વિચારો સો કરતાં પણ વધુ વર્ષ જૂના છે આમ છતાં, તે હજુ પણ કંપની વિકાસમાં ખરા ઉતરે છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કર્મચારી પારિતોષિકો / ઇનામ અને તેનું સન્માન. આખી દુનિયાની બધી કંપની દ્રારા ખૂબ અનુસરવામાં આવેલ જરૂરિયાતનો વંશવેલો મોડેલ પણ ભાર મૂકે છે કે વેતન [...]

January 2017

નવી સવાર

By |2017-01-01T00:21:06+05:30January 1st, 2017|Blog, Gujarati, Poem|

આવી છે નવા વર્ષ ની નવી સવાર, બાગમાં તાજા તાજા ફુલ ખીલ્યા છે. રંગબેરંગી ફૂલનું પંતગીયુ આવ્યુ છે, જે દિવસ રાત સંઘર્ષમાં સળગ્યા છે. સજાવી હતી દિલમાં ખૂશ્બુ-એ-હિના, આજે તેને કોઇ પારખનાર મળ્યા છે. ઇશ્કમાં સામેથી દિલની બાજી હારવી, ને પછી પસ્તાંવું કે મન તો મળ્યા છે. ઇશ્કની દિવાલે તમે પથ્થર [...]

June 2014

કારોબાર-એ-ઇશ્ક

By |2014-06-30T09:57:18+05:30June 30th, 2014|Blog, Gujarati, Poem|

તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે? કદી બંધ ન કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે? વખત કવખત વહે તમારી યાદમાં એ અચાનક; હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે? બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં; કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે? [...]

March 2014

રાધા વિયોગ

By |2020-05-31T15:25:51+05:30March 21st, 2014|Article, Blog, Gujarati, RadheKrishna|

આજે મન સવારથી બેચેન હતું. કામમાં મન લાગતું ન હતું અને તારી યાદ રહી રહી ને આવતી હતી. ઈન્ટરનેટને ખોળે ખાંખા ખોળા કરી તારી ભાળ મેળવવાનો ક્ષુલ્લુક પ્રયાસ પણ કરી જોયો પરંતું ઝાંઝવાની નીરની જેમ તું હાથ ન આવી. તારી કોઈ નીશાની શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ આજે ત્રણ વર્ષે [...]

Title

Go to Top