જે મળતી હતી સ્વપ્ન મા
જે મળતી હતી સ્વપ્ન મા, તે હવે હક્કિત મા પણ દેખાય છે. ફેશનેબલ દોસ્તી ની વચ્ચે, તેની સાદગી અલગથી વરતાઇ છે. જુએ છે જે મને જયારે જયારે, ત્યારે ત્યારે તે પણ શરમાઇ છે. અને એટલે જ તો તે મારી જાન છે. તે પણ છે મારા પ્રેમમા એવુ મને પણ સમજાય છે. [...]
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: