Poem

January 2017

નવી સવાર

By |2017-01-01T00:21:06+05:30January 1st, 2017|Blog, Gujarati, Poem|

આવી છે નવા વર્ષ ની નવી સવાર, બાગમાં તાજા તાજા ફુલ ખીલ્યા છે. રંગબેરંગી ફૂલનું પંતગીયુ આવ્યુ છે, જે દિવસ રાત સંઘર્ષમાં સળગ્યા છે. સજાવી હતી દિલમાં ખૂશ્બુ-એ-હિના, આજે તેને કોઇ પારખનાર મળ્યા છે. ઇશ્કમાં સામેથી દિલની બાજી હારવી, ને પછી પસ્તાંવું કે મન તો મળ્યા છે. ઇશ્કની દિવાલે તમે પથ્થર [...]

June 2014

કારોબાર-એ-ઇશ્ક

By |2014-06-30T09:57:18+05:30June 30th, 2014|Blog, Gujarati, Poem|

તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે? કદી બંધ ન કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે? વખત કવખત વહે તમારી યાદમાં એ અચાનક; હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે? બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં; કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે? [...]

February 2012

ખુશ્બુ-એ-હિના

By |2012-02-14T14:50:40+05:30February 14th, 2012|Blog, Gujarati, Poem|

ઝખ્મે-તન્હાઈ મે, ખુશ્બુ-એ-હિના કિસકી થી, સાયા દિવાર પે મેરા થા, સદા કિસકી થી...   વકત કિ તરાહ, દબે પાઁવ કૌન આયા હૈ, મેં અંઘેરે કો સમજા, તો વો છાયા કિસકી થી...   ઉસકી રફતાર સે, લીપાટીં રહિ મેરી આંખે, ઉસને મુડકરા ભી ના દેખા, કિ વફા કિસકી થી...   આંસુઓ સે [...]

March 2011

વાઇફ

By |2011-03-21T18:13:26+05:30March 21st, 2011|Blog, Gujarati, Poem|

કમાવાની ચિંતા નહિ, ને રોજ લીલા લ્હેર, ગુસ્સો છણકો મેણા – ટોણા, વર્તવાનો કાળો કેર. ટોપ, જીન્સ ને નાઇટી, એય મસ્ત મજાના દ્રેસ, કીર્ટી પાર્ટી, ક્લ્બ ડાન્સ, ને રોજ નવા એડ્રેસ!!! મસ્કા મારે મીલી ગ્રામ માં, ને કામ થઇ જાય કિલો, હોર્સ પાવર માં ગુસ્સો કરતો, બોસ પણ થઇ જાય ઢીલો. [...]

February 2011

પ્રેમભરી આ દ્રષ્ટિ તારી

By |2011-02-14T17:40:50+05:30February 14th, 2011|Blog, Gujarati, Poem|

પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે, જોયા ની સાથે જ ભીતરે મારા એક ઉન્માદ સ્થાપે; રોમાંચિત દિલ ધરતાં મારા સઘળા કલેશ મીટાવે, મળવા માટે એક થવાને એ આમંત્રણ આપે… પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે… પ્રેમ છલકંતી અમી વહેતી સ્વર્ગસુખ ભરી દે, જોયા ની સાથે જ ભીતરે મારા આરામ [...]

July 2010

હજી પણ યાદ છે મને કે

By |2010-07-25T17:26:50+05:30July 25th, 2010|Blog, Gujarati, Poem|

હજી પણ યાદ છે મને કે નામ જોડાયુ હતું કોઇના નામ ની સાથે, હવે સમજાયુ મને કે પ્રેમ માં લાગણી ની તુલના હું કઇ રીતે કરી શકું. હજી પણ યાદ છે મને કે મન પાગલ થયુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હવે સમજાયુ મને કે પ્રેમ માં દિવાના બનવાનો લહાવો કંઇ અલગ [...]

અપના ખુદા બનાહ દિયા…

By |2010-07-22T23:33:06+05:30July 22nd, 2010|Blog, Gujarati, Poem|

બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા…     હમને તુમકો અપના ખુદા બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા…       જબસે મીલે હૈ હમ તુમસે ખ્વાબોમેં… તબસે હર લમ્હેં મેં મહેંસુસ કિયા હૈ તુમ્હેં… હોતા હૈ યે ઇશ્ક કયાં, કોઇ જરા મુજે દો બતા…     કિસીને બતાયા [...]

June 2010

આ ચાંદની

By |2010-06-22T23:51:24+05:30June 22nd, 2010|Blog, Gujarati, Poem|

કયા કહુ છુ કે રેશમી પોશાક પહેરે છે આ ચાંદની, દિલ કેરા અંધકાર માં ખીલી ઉઠી આ ચાંદની. સર્વ વ્યોમ માં પથરાઇ ને વરસતી આ ચાંદની, ને ચંદ્રની શીતળ રશ્મી ફેલાવતી આ ચાંદની.       મારા “દિલ ની લાગણી” માં લ્હેરો લહેરાવવા આવી, સ્વપ્નમાં સુખને રેલાવવી ને કરતી દુઃખ દુર, [...]

April 2010

દિલોજાન થી ચાહું છુ તને

By |2010-04-27T00:19:12+05:30April 27th, 2010|Blog, Gujarati, Poem|

દિલોજાન થી ચાહું છુ તને… ખુદા પાસે થી માગું છુ તને…   કોઇને નથી આપ્યુ ને ન આપીશ કદી, હ્રદય જેવું કંઇક આપ્યુ છે તને… હકિકત માં ન મળે કદિ તોયે, સ્વપ્ન માં રોજ બોલાવુ છુ તને… એકાંત માં રહુ છું મૌન માં તારી સાથે, પણ ભીડ વચ્ચે પાડું છુ સાદ [...]

September 2009

Title

Go to Top