રોકશો મને…
તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને , તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!! મારા સ્પર્શ ને રોકશો તમે , તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!! મદીરાલયમાં જતા રોકશો મને , તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!! તમને જોતા રોકશો મને , તમારી તસવીર ને [...]
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: